તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક વિસ્તારના ત્રણ-ત્રણ એટીએમ બંધ, ભારે હાલાકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણાશહેરના ગોપીનાળા પાસે, રાજમહેલ રોડ પરની કોર્ટ પાછળ અને નજીકમા આવેલા એસટી સ્ટેન્ડ સહિતના ત્રણેય સ્થળોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ છેલ્લા કેટલાક સમયથી ઠપ્પ થઇ જતા વિસ્તારના વેપારીઓ અને સરકારી કર્મીઓ અકળાયા છે. ત્રણેય અેટીઅેમ સંદર્ભે રજૂઆત છતાં અવારનવાર બંધ પડી જવાનુ પણ મુસાફરો અને સ્થાનિકોએ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો