તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારી કામમાં મુશ્કેલી હોય તો નંબર ઘુમાવો..

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાવહીવટીતંત્રએ જિલ્લાભરના નાગરીકોને સંલગ્ન કોઇપણ સરકારી મુશ્કેલીઓ, સરકારી કામકાજની માહિતી અને પ્રક્રિયા સહિતની જાણકારી માટે એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. નંબર ઉપર નાગરીકો ફરીયાદ પણ કરી શકશે. આગામી કેટલાક દિવસ બાદ નંબર શરૂ થઇ જશે.

કલેક્ટર આલોકકુમારે નાગરીકોને સરકારી કામકાજ સારૂ એક ટોલ ફ્રી નંબર જાહેર કર્યો હતો. 1800 233 2265 નંબર પર નાગરીકો કોઇપણ સરકારી અરજી કેવી રીતે કરવી, રેશનકાર્ડ તેમજ વિવિધ પ્રકારના દાખલા કેવી રીતે મેળવવા, કોઇ યોજના માટે શુ કરવુ તેમજ સરકારી કામકાજ દરમ્યાન કોઇ સરકારી કર્મચારી દ્વારા કોઇ મુશ્કેલી ઉભી થાય તો પણ નંબર પર જાણ કરી શકાશે. નંબર આગામી સરેરાશ 10 દિવસમા શરૂ થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો