તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | મહેસાણામાંનોર્થ ગુજરતની ફૂટબોલ રમત રમતી શાળાઓ માટે ઇન્ડર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | મહેસાણામાંનોર્થ ગુજરતની ફૂટબોલ રમત રમતી શાળાઓ માટે ઇન્ડર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણામાંનોર્થ ગુજરતની ફૂટબોલ રમત રમતી શાળાઓ માટે ઇન્ડર સ્કૂલ અન્ડર 14 તથા 17 વર્ષની લીગ કમ નોકઆઉટ ફૂટબોલ ટુર્નામેન્ટ 8 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી રામોસણ રોડ સેંટ ઝેવીયર્સ હાઇસ્કુલ મેદાનમાં રમાશે. ટુર્નામેન્ટ એકેડમી વસ્ત્રાપુર અમદાવાદ થકી સિનટેક્સ કંપની દ્વારા સ્પોન્સર કરાઇ છે. ટુર્નામેન્ટને અંતે વિજેતા ટીમને એવોર્ડ આપવામાં આવશે.

સેંટ ઝેવીયર્સ હાઇસ્કુલમાં ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો