તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | બ્રાહ્મણસમાજ મહેસાણા દ્વારા 4થી સપ્ટેમ્બરના રોજ વાર્ષિક સંમેલન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા | બ્રાહ્મણસમાજ મહેસાણા દ્વારા 4થી સપ્ટેમ્બરના રોજ વાર્ષિક સંમેલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | બ્રાહ્મણસમાજ મહેસાણા દ્વારા 4થી સપ્ટેમ્બરના રોજ વાર્ષિક સંમેલન સમસ્ત નાયક ભોજક કેળવણી મંડળ, વિવેકાનંદ સ્કૂલમાં આયોજીત કરાયું હતું. પ્રસંગે બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ખેમકુમાર શર્માના પરિવાર તરફથી પ્રોત્સાહિત કરાયા હતાં. પ્રસંગે સુન્દરકાંડનું આયોજન કરાયું હતું. તેમજ વિવિધ રમત ગમતોનું આયોજન કરાયુ હતું.

મહેસાણા બ્રહ્મ સમાજનું વાર્ષિક સંમેલન યોજાઇ ગયંુ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો