તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણાની રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજમાં શિક્ષકદિન ઊજવાયો

મહેસાણાની રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજમાં શિક્ષકદિન ઊજવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા :મહેસાણાની રેવાબા સાર્વજનિક એજ્યુકેશન કોલેજમાં શિક્ષક દિનની ઊજવણી કરાઇ હતી. જેમાં સેમ-૩ ના તાલીમાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવી હતી અને સેમ-1ના તાલીમાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. પ્રસંગે પ્રિ. ડૉ.વી.વી.ચૌધરીએ શિક્ષકનું સમાજમાં સ્થાન અને મહત્વ સમજાવ્યું હતું અને સારા શિક્ષક બનવા આશીર્વચન આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...