• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા| તોરણવાડીમાતાના ચોકમાં કોંગ્રેસના કાર્યકરોએ અહેમદ પટેલના વિજયની ખુશીમાં ફટાકડા

મહેસાણા| તોરણવાડીમાતાના ચોકમાં કોંગ્રેસના કાર્યકરોએ અહેમદ પટેલના વિજયની ખુશીમાં ફટાકડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા| તોરણવાડીમાતાના ચોકમાં કોંગ્રેસના કાર્યકરોએ અહેમદ પટેલના વિજયની ખુશીમાં ફટાકડા ફોડી ઊજવણી કરી હતી.જેમાં જિલ્લા યુથ પ્રમુખ જીતુ ચૌધરી, શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, તાલુકા પ્રમુખ પી.કે. પટેલ, પૂર્વ પ્રમુખ મુકેશ પટેલ, ભોપાજી ઠાકોર સહિત આગેવાનો, કાર્યકરોએ હાજર રહી ફટાકડા ફોડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...