• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • વર્ધમાન વિદ્યાલયમાં દેશ ભક્તિ ગાન સ્પર્ધા યોજાઇ

વર્ધમાન વિદ્યાલયમાં દેશ ભક્તિ ગાન સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાનગરની વર્ધમાન વિદ્યાલયના પટાંગણમાં રાષ્ટીયગાન દેશભક્તિ ગીતોની સ્પર્ધા તાજેતરમાં યોજાઇ ગઇ હતી. શાળાના વર્ગ પ્રતિનિધિઓએ પ્રોગ્રામનું સફળ સંચાલન કર્યું હતું. જેમાં સચી નિરાલા, મીઝલ ભાવસાર, તેમજ સોહિલ પરમાર હતા. જેમાં પ્રેરક નાટિકા પણ રજૂ કરવામાં આવી હતી. દેશભક્તિગીત- ગાનથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જેનાથી સર્વે મંત્ર મુગ્ધ બન્યા હતા. જેમાં શાળાના 15 વિદ્યાર્થી ભાઇ બહેનોએ પ્રોગ્રામમાં ભાગ લીધો હતો. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે વનરાજ ચાવડા, પીનલ ચૌધરી હતા.

અન્ય સમાચારો પણ છે...