• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધા યોજાઇ

સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં નિબંધ સ્પર્ધા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાનીસાર્વજનિક કન્યા વિદ્યાલય, પ્રા. વિ. માં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 30 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ધો. 5 માં અમીન શ્રેયાંશી બી., ધો. 6ની દેસાઇ વિદ્યા એન., ધો. 7ની ચૌધરી વૈદેહી જે., અને ધો. 8ની દેસાઇ અવની આર. વિજેતા જાહેર થયાં હતાં. તમામ વિજેતાઓને આચાર્યા તથા સ્ટાફમિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...