• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં દેશભક્તિ ગીત સ્પર્ધા

સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં દેશભક્તિ ગીત સ્પર્ધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાનીસાર્વજનિક કન્યા વિદ્યાલય પ્રા. વિ.માં દેશભક્તિ ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 20 વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો. તેમાંથી ધો.5 (અ) ની પટેલ દેવકી એમ., ધો.6 (બ) ની ચૌધરી કૃપલ જે., ધો. 7(ક)ની પ્રજાપતિ આર્ચી એ., ધો. 8 (અ) ની જાની મિશ્વા બી., અને ધો. 8 (બ) ની પ્રજાપતિ ફલક એન., વિજેતા થયાં હતા. વિજેતાઓને આચાર્યા જ્યોત્સનાબેન તથા સ્ટાફમિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચૌધરી ભગવતીબેન અને પંડ્યા આનલબેને કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...