• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • દિવસભરના ઉકળાટ બાદ સાંજે ઠંડો પવન ફૂંકાતાં રાહત અનુભવાઇ

દિવસભરના ઉકળાટ બાદ સાંજે ઠંડો પવન ફૂંકાતાં રાહત અનુભવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જિલ્લામાંબુધવારે સવારથી ઉઘાડ નીકળતાં ભારે ઉકળાટ વર્તાયો હતો. જોકે, સાંજે વાદળોની સાથે ઠંડો પવન ફૂંકાતા રાહત મળી હતી.

બુધવારે અડધા ડિગ્રીના વધારા સાથે તાપમાન 31.5 ડિગ્રી નોંધાયું હતું. બપોર સુધીમાં ઉઘાડ વચ્ચે ધીમે ધીમે ગરમી સાથે ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ સાંજે 4 વાગ્યા બાદ વાદળો સાથે ઠંડો પવન ફૂંકાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં મોડી સાંજે આલ્હાદક વાતાવરણનો અનુભવ લોકોએ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...