• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા તાલુકાના છઠિયારડા ગામે રાવળવાસમાં દરવર્ષે અષાઢી બીજે જોગણી માતાજીનો

મહેસાણા તાલુકાના છઠિયારડા ગામે રાવળવાસમાં દરવર્ષે અષાઢી બીજે જોગણી માતાજીનો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા તાલુકાના છઠિયારડા ગામે રાવળવાસમાં દરવર્ષે અષાઢી બીજે જોગણી માતાજીનો પ્રસંગ ઊજવાયો હતો. આ પ્રસંગે જેમાં મહોલ્લામાં રહેતા તેમજ ધંધા રોજગાર અને નોકરી માટે બહારગામ રહેતા બધાજ ભાઈ અને બહેનો ભેગા મળીને ઘઉંના લોટની સેવો બનાવી માતાજીને પ્રસાદ ચઢાવીને પ્રસંગ ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...