તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |ભારતમાં સ્તન કેન્સરના કેસ વધુ જોવા મળ્યા છે ત્યારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |ભારતમાં સ્તન કેન્સરના કેસ વધુ જોવા મળ્યા છે ત્યારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |ભારતમાં સ્તન કેન્સરના કેસ વધુ જોવા મળ્યા છે ત્યારે રોગને અટકાવવાની જાગૃતિ લાવવાના એક ભાગરૂપે મ્યુનિસિપલ આર્ટસ અને અર્બન સાયન્સ કોલેજ મહેસાણામાં આયુષ સંસ્થાના સહયોગથી કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે બે તબક્કાઓમાં અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ફિલ્મ દ્વારરા રસપ્રદ રીતે સચોટ માર્ગદર્શન વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં આયુષ ફાઉન્ડેશનના સુરેશભાઇ, વિજયભાઇ તથા જીતુભાઇ ઉપસ્થિત રહ્યા હતાં.

નાગલપુરની કોલેજમાં કેન્સર જાગૃતિ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો