તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |જયવીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાન્તાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મહેસાણા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |જયવીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાન્તાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મહેસાણા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |જયવીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાન્તાબા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર મહેસાણા દ્વારા જિલ્લા કક્ષાની બાળ વિદ્યાન કોંગ્રેસ પરિષદ - 2016 યોજાઇ હતી. જેમા ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા વર્ષે વિજ્ઞાન ટેકનોલોજી સંશોધન અને ટકાઉ વિકાસ વિષય પર સંશોધન અને જુદી જુદી જિલ્લાની 40 શાળાઓમાંથી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

શાન્તાબા સાયન્સ સેન્ટર દ્વારા બાળ વિદ્યાન કોંગ્રેસ પરીષદ યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો