તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સાર્વજનિક BSW MSW કોલેજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સાર્વજનિક BSW/MSW કોલેજ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન સાર્વજનિક BSW/MSW કોલેજ મહેસાણાના BSW સેમ-3ના વિદ્યાર્થીઓ દ્વારા વલમપુરા ગામની પ્રા. શાળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. કાર્યક્રમમાં પ્રા. શાળાના 5 થી 7 ધોરણના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનું આયોજન પરમાર દિપક, પરમાર હિરલ, પરમાર સુનિલ, શ્રીમાળી પ્રિગ્નેષ દ્વારા અનિતાબેન બ્રહ્મભટ્ટ અને આચાર્ય ક્રાંતિબેન ત્રિવેદીના માર્ગદર્શનમાં કરાવ્યો હતો.

વલમપુરામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા વિષય ઉપર વકૃત્વ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો