તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા |સાર્વજનિક બી.એસ.ડબલ્યુ એમ.એસ. ડબલ્યુ કોલેજ મહેસાણાના વિદ્યાર્થીઓ દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |સાર્વજનિક બી.એસ.ડબલ્યુ / એમ.એસ. ડબલ્યુ કોલેજ મહેસાણાના વિદ્યાર્થીઓ દ્વારા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |સાર્વજનિક બી.એસ.ડબલ્યુ / એમ.એસ. ડબલ્યુ કોલેજ મહેસાણાના વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં પાંચોટ ગામની કુમાર પ્રા. શાળામાં નિબંધ સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ક્રાંતિબેન ત્રિવેદી અને માર્ગદર્શક બિજલબેન દવેના માર્ગદર્શનમાં ચૌધરી પૂજા, ચૌધરી ખુશ્બુ, ચૌધરી ભાવિશા, સાગર નેહા અને રાવત રાહુલે આયોજન કર્યું હતુ઼.

પાંચોટ ગામની પ્રાથમિક શાળામાં નિબંધ સ્પર્ધા યોજાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો