તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણા |જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા |જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા |જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધા ગુરૂકુલ વિદ્યાલય કાંસા મુકામે યોજાઇ. જેમાં એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની ચૌધરી સુહાની આર. અં- 17 ગોળાફેંક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવી વિજેતા બની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. પ્રસંગે મંડળના મંત્રી દિલીપભાઇ ચૌધરી, કેમ્પસ ડાયરેક્ટર શરદભાઇ વ્યાસ તેમજ શાળાના આચાર્ય અલકાબેન રાવે અભિનંદન પાઠવ્યા હતાં.

એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલય મહેસાણાનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો