તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • ભાઇની સમજાવટ બાદ દુષ્કર્મ પીડિતા ઘેર જવા તૈયાર થઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાઇની સમજાવટ બાદ દુષ્કર્મ પીડિતા ઘેર જવા તૈયાર થઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા પોલીસની દરમિયાનગીરી સફળ

પિતાનાદુષ્કર્મનો ભોગ બનેલી મહેસાણાની યુવતીએ પોલીસ અને તેના ભાઇની સમજાવટને અંતે તે ઘરે જવા તૈયાર થઇ હતી.

સગી પુત્રી પર દુષ્કર્મ આચરનારા પિતાને પોલીસે જેલભેગો કર્યો છે. ત્યારે મેડિકલ ટેસ્ટ સહિતની કાયદાકીય પ્રક્રિયા બાદ યુવતીએ પરિવાર સાથે પરત ફરવાનો ઇન્કાર કરી નારીગૃહમાં જવાની તૈયારી બતાવી હતી. આથી મહેસાણા પોલીસે યુવતીને નારીગૃહમાં મોકલવા માટે તજવીજ પણ કરી હતી. તે સમયે પોલીસ મથક પહોંચેલા યુવતીના ભાઇએ તેણીને સમજાવવા પ્રયાસ કર્યો હતો. કલાકોની સમજાવટને અંતે હવે પછી આવી કોઇ ઘટના નહીં ઘટે, પિતાને ક્યારેય ઘરનાં પગથિયાં નહીં ચઢવા દેવાય જેવી યુવતીએ મૂકેલી કેટલીક શરતો તેના ભાઇએ માન્ય રાખતાં તેમની સાથે જવા તૈયાર થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો