તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરબા રમતાં પડી ગયેલા કિશોરનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | શહેરનાકસ્બામાં રહેતા નયનભાઇ ચૌહાણના ઘરે ગણપતિ બેસાડેલા હોઇ તે નિમિતે શુક્રવારે રાત્રે ગરબા યોજ્યા હતા. સ્થાનિક યુવાનો સાથે તેમનો 16 વર્ષનો પુત્ર પવન પણ ગરબા ગાતો હતો, ત્યારે ચક્કર આવતાં ખુરશીમાં બેસી ગયો હતો, પણ ત્યાંથી પડી જતાં સિવિલ લઇ જવાયો હતો. જ્યાં તબીબે મૃત જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો