પહેલાં ગુડ ન્યૂઝ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહેલાં ગુડ ન્યૂઝ

મહિલા કોલેજનો ચિત્રકલામાં પ્રદેશ કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ

મહેસાણા| ભૂજનીમાધાપર ખાતે એમ.એસ.વી. હાઇસ્કૂલમાં યોજાયેલ યુવા મહોત્સવમાં મહેસાણાની એ.એસ. ચૌધરી મહિલા આર્ટસ એન્ડ હોમ સાયન્સ કોલેજની વિદ્યાર્થીની સોનલ ડાહ્યાલાલ રાવતે ચિત્રકલા સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો હતો.કોલેજના પ્રા.માલવિકા મહેતાએ ટીમ મેનેજર તરીકે સંચાલન સંભાળ્યું હતું. આચાર્ય ડો. સુરેશભાઇ ચૌધરી તથા સંસ્થાના માનદ્ મંત્રી દિલીપભાઇ ચૌધરીએ બિરદાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...