• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • જોટાણા તાલુકામાં આચાર્યોનો એમઆર વર્કશોપ યોજાયો

જોટાણા તાલુકામાં આચાર્યોનો એમઆર વર્કશોપ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જોટાણાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.કે.એમ. સોલંકીના માર્ગદર્શન હેઠળ સુરજબા સર્વ વિદ્યાલય સાંથલ, ખાતે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના આચાર્યોનો મિલ્સ અને રૂબેલા કમ્પેઇન અંતર્ગત વર્કશોપ યોજાયો હતો. જેમાં ડો. મિલવ પટેલ, આયુષ ડો.ચેતનાબેન ઓઝાએ મિઝલ્સ અને રૂબેલા કમ્પેઇનની અગત્યતા અને રોગ વિશે માહિતી આપી હતી. શાળાના બાળકો મિઝલ્સ અને રૂબેલાની રસીથી વંચિત ન રહી જાય તે માટે બાળકોના વાલીઓ સાથે મિટિંગ કરી તેમને માહિતગાર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...