• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા : મહેસાણાની એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં આચાર્યા ઉષાબેન ચૌધરીના

મહેસાણા : મહેસાણાની એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં આચાર્યા ઉષાબેન ચૌધરીના

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : મહેસાણાની એમ.એમ.વી. સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં આચાર્યા ઉષાબેન ચૌધરીના માર્ગદર્શન હેઠળ વર્ગ પ્રતિનિધિ તથા જીએસ અને એજીએસની ચૂ઼ંટણી યોજાઇ હતી. જેમાં દરેક વર્ગના બે પ્રતિનિધિ ચૂ઼ંટાયા હતા. જેમાંથી જીએસ અને એજીએસની ચૂ઼ંટણી કરાઇ હતી. જેમાં માધ્યમિક વિભાગમાં જીએસ તરીકે ધો.10ની કડિયા રિયા અને એજીએસ તરીકે ધો.9ની જાહ્નવી ઠક્કર, જ્યારે ઉ.માધ્યમિક વિભાગમાંથી જીએસ તરીકે ધો.12 કોમર્સની જાની ધાર્મિકા તથા એજીએસ તરીકે ધો.11 કોમર્સની કલ્યાણી તરમીમ જીત્યા હતા.

અન્ય સમાચારો પણ છે...