તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ સમાજ દ્વારા ધ્વજવંદન અને

મહેસાણા | ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ સમાજ દ્વારા ધ્વજવંદન અને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉત્તર ગુજરાત ચોર્યાસી પ્રજાપતિ સમાજ દ્વારા ધ્વજવંદન અને સમાજના વીર જવાનોનો સન્માન કાર્યક્રમ લણવા પ્રજાપતિ ભવનમાં યોજાયો હતો. આ પ્રસંગે સમાજના સૈન્યમાં ફરજ બજાવતા, શહીદ થયેલા તેમજ નિવૃત મળી 17 સૈનિકોનું સન્માનપત્ર આપી બહુમાન કરાયું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો. પ્રમુખ મનહરભાઈ પ્રજાપતિ સહિત હોદ્દેદારોએ આયોજન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...