સાર્વ. કન્યા વિદ્યાલયમાં માતૃભાષા દિનની ઊજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરની એમ.એમ.વી.સાર્વજનિક કન્યા વિદ્યાલયમાં માતૃભાષા દિનની ઊજવણી કરી હતી. જેમાં બહેનો દ્વારા માતૃભાષાનો મહિમા અને ગૈારવને લગતા ગીતો, કાવ્યો, ભજનો તથા સાહિત્ય રજુ કરાયાં હતા. તેમજ આચાર્ય ઉષાબેન ચૌધરીએ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપીને વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી. કાર્યક્રમમાં વિનોદસિંહ વાઘેલા તથા સમગ્ર સ્ટાફે માગ લીધો હતો. જ્યારે શિક્ષકોમાં ધિરજભાઇ વસવેલિયા તથા રાજેશભાઇ આમલીયારે વક્તવ્યો રજુ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...