આસજોલ નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબી જતા મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બહુચરાજીના ચાર યુવાન તરૂણ રવિવારે બપોરે આસજોલ રાંતેજથી પસાર થતી નર્મદાની બ્રાન્ચ કેનાલમાં પગ ધોવા જતો એક યુવાન લપસી પડતા તેને બચાવા જતા બે યુવાન પણ પાણીમાં ડૂબ્યા હતા,જે પૈકી એક યુવાનને આસપાસના લોકોએ ડૂબકી લગાવી બહાર કાઢી બચાવી લીધો હતો. એકાદ કલાક શોધખોળ ડૂબેલા યુવાનોના મૃતદેહ શોધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...