તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • મહેસાણા | મહેસાણાપોસ્ટલ ડિવિઝન દ્વારા દેશ વિદેશની લગતી ટપાલ સેવાઓ, પોસ્ટઓફિસ

મહેસાણા | મહેસાણાપોસ્ટલ ડિવિઝન દ્વારા દેશ-વિદેશની લગતી ટપાલ સેવાઓ, પોસ્ટઓફિસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | મહેસાણાપોસ્ટલ ડિવિઝન દ્વારા દેશ-વિદેશની લગતી ટપાલ સેવાઓ, પોસ્ટઓફિસ બચત બેંક, પોસ્ટલ જીવન વીમો, મની ઓર્ડર તથા પેન્શન અંગેની ફરિયાદો અને રજૂઆતોનો નિકાલ કરવા તા.28 જૂને સવારે 11 કલાકે મહેસાણા સુપ્રી.ઓફ પોસ્ટ ઓફિસીઝ ખાતે ત્રિ-માસિક દ્વિતીય ડાક અદાલતનું આયોજન કરાયું છે. ડાક અદાલતમાં રજુઆત કરવા ઇચ્છતા ટપાલ સેવાના ગ્રાહકોએ આર.એ.ગોસ્વામી એ.એસ.પી., ગ્રાહક સેવા કેન્દ્રમાં તા.23 જૂન સુધી મોકલી આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...