તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • મહેસાણાના જોટાણા પંથકના ખેતરોમાં લાલચટ્ટાક દેશી મરચાંની ચાદર પથરાઇ છે.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણાના જોટાણા પંથકના ખેતરોમાં લાલચટ્ટાક દેશી મરચાંની ચાદર પથરાઇ છે.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણાના જોટાણા પંથકના ખેતરોમાં લાલચટ્ટાક દેશી મરચાંની ચાદર પથરાઇ છે. પંથકમાં 700 વીઘામાં ખેડૂતો દેશી મરચાનું વાવેતર કરે છે. પંથકમાં 1.40 લાખ મણ મરચાનું ઉત્પાદન થયું છે. ખેડૂત અને વેપારીએ કહ્યું કે, ગત વર્ષે ભાવ વધુ મળતાં વખતે વાવેતર ખૂબ વધ્યું છે. જેમાં યાર્ડમાં 3 લાખ મણ મરચુ સિઝનમાં ઠલવાયુ છે. જોકે, સિઝનમાં વધુ ઉત્પાદનના કારણે માર્કેટમાં ભાવ ગગડીને રૂ.250 સુધીના થયા છે. ફોટો- પ્રમોદ શાહ

મહેસાણાના જોટાણા પંથકમાં લાલચટ્ટાક દેશી મરચાંના ઢગલા પથરાયાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો