6,8 અને 9 ડિસેમ્બર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર| વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6, 8 અને 9 ડિસેમ્બરે ગુજરાત આવશે. 3 દિવસમાં મોદી 12 જાહેરસભા સાથે મોદીની કુલ 28 જાહેરસભા થશે.

વડા પ્રધાન મોદી 12 જાહેરસભા સંબોધશે

6 ડિસેમ્બર : મધ્ય-દક્ષિણ ગુજરાત

ધંધુકાસવારે 9-30 કલાકે

દાહોદ સવારે 11 કલાકે

નેત્રંગ બપોરે 2 કલાકે

સુરત સાંજે 6 કલાકે

8ડિસેમ્બર : ઉત્તર-મધ્ય ગુજરાત

ભાભરસવારે 11 કલાકે

કલોલ બપોરે 12.30 કલાકે

હિંમતનગર બપોરે 2.30 કલાકે

વટવા બપોરે 4 કલાકે

9ડિસેમ્બર : મધ્ય-ઉત્તર ગુજરાત

લુણાવાડાસવારે 9.30 કલાકે

બોડેલી સવારે 11 કલાકે

આણંદ બપોરે 12 કલાકે

મહેસાણા બપોરે 3 કલાકે

અન્ય સમાચારો પણ છે...