ખીમાણાવાસમાં નાગણેશ્વરી માતાજીની વાર્ષિક તિથી

ખીમાણાવાસમાં નાગણેશ્વરી માતાજીની વાર્ષિક તિથી

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:15 AM IST
વાવ | વાવ તાલુકાના ખીમાણાવાસમાં આવેલ નાગણેશ્વરી માતાજીના મંદિરે શુક્રવારે ત્રીજો પાટોસત્વ ધામધૂમથી યોજાયો હતો. વાવ તાલુકાના ખીમાણાવાસ ગામે રૂપસીભાઈ રાઠોડ તેમજ રામજીભાઈ રાઠોડના ફાર્મ હાઉસમાં નાગણેશ્વરી માતાજીનું મંદિર બનાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા ત્રણ વર્ષ અગાઉ કરાઈ હતી. જેની ચૈત્ર સુદ ચૌદસના રોજ તિથી યોજાઇ હતી. જે પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

X
ખીમાણાવાસમાં નાગણેશ્વરી માતાજીની વાર્ષિક તિથી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી