ધાનેરા તાલુકામાં હનુમાનજીના મંદિરોમાં હવન યોજાયા

ધાનેરા તાલુકામાં હનુમાનજીના મંદિરોમાં હવન યોજાયા

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:00 AM IST
ધાનેરા | ધાનેરા શહેરમાં નગરપાલિકા પાસે આવેલ સૌથી જુના હનુમાનજીના મંદિરે હવનનું તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉંટીયા હનુમાનજીના મંદિરે, કોટડાવાસમાં આવેલ હનુમાનજીના મંદિરે તેમજ વિવેકાનંદ ત્રણ રસ્તા પાસે આવેલ હનુમાનજીના મંદિરે પણ હવન યોજાયા હતા. તે સિવાય તાલુકાના ગામડાઓમાં પણ હનુમાનજીના મંદિરોમાં હવન પુજન યોજાયા હતા અને હનુમાન ભક્તોએ પુરાભાવથી હનુમાનજીની આરાધના કરી હતી.તસવીર-વિઠ્ઠલ પટેલ

X
ધાનેરા તાલુકામાં હનુમાનજીના મંદિરોમાં હવન યોજાયા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી