• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • વાસણા ગામે આંજણા સમાજના ગુરુ પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું

વાસણા ગામે આંજણા સમાજના ગુરુ પધારતા તેમનું ભવ્ય સ્વાગત કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરા | અખિલ ભારતના આંજણા સમાજના શિકારપુરા શ્રી રાજારામજી આશ્રમના ગાદિપતિ શ્રી દયારામજી મહારાજ લાખણી તાલુકાના વાસણ (કુડા) ગામે રવિવારે પધારતા તેમનું સ્વાગત અને સામૈયા કરાયા હતા. આ પ્રસંગે ગુરુએ સમાજમાં શિક્ષણ વધારવા માટે તેમજ વ્યશન મુક્ત સમાજ બનાવવા માટે ખાસ ઉપદેશ આપ્યા હતા તેમજ મા-બાપના આર્શિવાદ ભગવાનના આર્શિવાદ કરતા પણ વધારે છે તેમ જણાવ્યું હતું.દિકરા-દિકરીઓને શિક્ષણ આપવાની વાત કરી હતી. સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...