• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Mehsana
  • દિયોદર | દિયોદર બ્રાહ્મણવાસ ખાતે ત્રિકમજી તરવાડી પરિવાર દ્વારા ઢટોસણ

દિયોદર | દિયોદર બ્રાહ્મણવાસ ખાતે ત્રિકમજી તરવાડી પરિવાર દ્વારા ઢટોસણ

દિયોદર | દિયોદર બ્રાહ્મણવાસ ખાતે ત્રિકમજી તરવાડી પરિવાર દ્વારા ઢટોસણ હનુમાનજી મંદિર ખાતે આઠમો પાટોત્સવ ઉજવાયો...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:00 AM
દિયોદર | દિયોદર બ્રાહ્મણવાસ ખાતે ત્રિકમજી તરવાડી પરિવાર દ્વારા ઢટોસણ
દિયોદર | દિયોદર બ્રાહ્મણવાસ ખાતે ત્રિકમજી તરવાડી પરિવાર દ્વારા ઢટોસણ હનુમાનજી મંદિર ખાતે આઠમો પાટોત્સવ ઉજવાયો હતો.આ પ્રસંગે શનિવારે હનુમાન જયંતિ પ્રસંગે હવન,પુજા-અર્ચના તેમજ સમૂહભોજન પ્રસાદ યોજાયો હતો. ત્યારે યજ્ઞ અને ભોજન પ્રસાદના દાતા તરીકે ત્રિવેદી હરગોવનદાસ કસળારામ પરિવાર દ્વારા લાભ લેવાયો હતો. આ પ્રસંગે નાનાલાલ ત્રિવેદી, માનસિંહજી વાઘેલા, પ્રવિણસિંહ વાઘેલા, શામળદાસ ત્રિવેદી, નટવરલાલ ત્રિવેદી, અરવિંદભાઇ ત્રિવેદી, હસમુખભાઇ ત્રિવેદી, ભરતભાઇ ગોરમહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-તુષાર ત્રિવેદી

X
દિયોદર | દિયોદર બ્રાહ્મણવાસ ખાતે ત્રિકમજી તરવાડી પરિવાર દ્વારા ઢટોસણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App