તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોરણંગના સરપંચ ત્રણ સંતાન મામલે સસ્પેન્ડ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાના જોરણંગ ગામના સરપંચને ત્રણ સંતાન મામલે ટીડીઓ દ્વારા સસ્પેન્ડ કરાયા છે.

જોરણંગ ગ્રામ પંચાયતના સરપંચ પ્રકાશચંદ્ર બાબુભાઇ પ્રજાપતિને ત્રણ સંતાન હોવાની તાલુકા પંચાયતમાં અરજી થઇ હતી. જેની તપાસ અને રજૂ કરાયેલા આધાર પુરાવામાં તથ્ય જણાઇ આવતાં તાલુકા વિકાસ અધિકારી અજિતદાન ગઢવીએ સરપંચ પ્રકાશચંદ્ર પ્રજાપતિને હોદ્દા પરથી દૂર કરતો હુકમ કર્યો હતો. ટીડીઓએ કહ્યું કે, આ અંગે અરજી અનુસંધાને તપાસના અંતે સરપંચને સસ્પેન્ડ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો