તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્વાનના લાભાર્થે રાહતદરે ઊંધિયુ- જલેબી વેચાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહેસાણા તોરણવાળી માતા મિત્ર મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે સવારે 7 વાગે તોરણવાળી ચોકમાં રૂ. 20ના ટોકનદરે 500 ગ્રામ ઊંધિયું અને 300 ગ્રામ જલેબી વિતરણ કરાશે. મંદિર ચોકમાં 50 યુવાનોની ટીમ દ્વારા જરૂરમંદ લોકો માટે આયોજન કરાયું છે. મંડળના સદસ્ય સંજયભાઇ બ્રહ્મભટ્ટે કહ્યું કે, 1200 કિલો ઊંધિયું અને 800 કિલો જલેબી વિતરણ કરવાનું આયોજન કરાયું છે. આ ટોકન રકમ એકત્ર થશે તેમાંથી કૂતરા માટે લાડુ બનાવીને શહેરમાં ખવડાવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો