તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા નગરપાલિકામાં વર્ષ 2018-19ના અંદાજપત્રની સોમવારે સવારે 11 વાગ્યે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા નગરપાલિકામાં વર્ષ 2018-19ના અંદાજપત્રની સોમવારે સવારે 11 વાગ્યે ખાસ સાધારણ સભા યોજાશે.

મહેસાણા નગરપાલિકામાં આગામી વર્ષ 2018-19ના અંદાજપત્રની સોમવારે સવારે 11 વાગ્યે ખાસ સાધારણ સભા યોજાશે.દરેક શાખામાંથી આવેલ આવક,જાવકનું આંકલન કરીને તૈયાર કરાયેલ બજેટ રજુ થશે.જેમાં આગામી વર્ષમાં કામોના આયોજનોને આવરી લેવાશે તેમ પાલિકાના સુત્રોએ કહ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો