તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા,ઊંઝામાં બે જનરલ, એક પોલીસ ઓબ્ઝર્વર મૂકાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા બેઠકની ચૂંટણીમાં કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બે ખર્ચ નિરીક્ષક મૂકાયા બાદ મહેસાણા લોકસભા સંસદીય વિસ્તારમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે મૃત્યુંજયકુમાર બારવાલ તેમજ ઊંઝા વિધાનસભાક્ષેત્રમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે અબ્દુલ નાઝરને મૂકવામાં આવેતા ફરજ પર કાર્યરત થયા છે.પોલીસ ઓબ્ઝર્વર તરીકે IPS ર્ડા. માલીની અગ્રવાલને મૂકાયા છે.

અન્ય સમાચારો પણ છે...