તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉ.ગુજરાતમાં આજે પવન ફૂંકાશે, માવઠાની સંભાવના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | રાજસ્થાનમાં અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાવાના કારણે ઉત્તર ગુજરાતમાં 6 દિવસ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઇ રાત્રીનો પારો 4 ડિગ્રી સુધી ગગડી તાપમાન 14 ડિગ્રીથી નીચે આવી ગયું હતું. આ દરમિયાન દિવસના તાપમાનમાં પોણા ડિગ્રી સુધીનો વધારો થતાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજસ્થાનમાં સર્જાયેલા હવાના નીચા દબાણના કારણે મંગળવારે સામાન્ય કરતાં પવન વધુ ગતિએ ફૂંકાશે. તેમજ ઉત્તર ગુજરાત સહિત કચ્છ જિલ્લામાં વાદળો બંધાશે અને આ દરમિયાન છુટાછવાયા કમોસમી વરસાદી ઝાપટાં પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો