દિવાળી ટાંણે ઓનલાઇન સર્વર ધીમું પડતાં કલેકટર કચેરીની વિવિધ શાખામાં કામને અસર

Mehsana News - impact of work on various branches of collector39s office slowing down server on diwali 065644

DivyaBhaskar News Network

Oct 22, 2019, 06:56 AM IST
મહેસાણા | જિલ્લા કલેકટર કચેરી સંકુલની વિવિધ શાખાઓમાં બે દિવસથી ઓનલાઇન કનેક્ટીવીટી મંદ રહેતાં કામકાજમાં મુશ્કેલી સર્જાઇ રહી છે. જી-સ્વાનરાહે ઓનલાઇન કામકાજમાં ચીટનીશ, ફોજદારી, જમીન સહિતની શાખામાં ટેકનિકલ ખામીના કારણે મુશ્કેલી સર્જાઇ રહી છે. સોમવારે કર્મચારીઓ અટવાયા હતા.

X
Mehsana News - impact of work on various branches of collector39s office slowing down server on diwali 065644
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી