તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણામાં અસર અરલીયર ડીસેમિનેશન કાર્યક્રમ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા : સાર્વજનિક બી.એસ. ડબલ્યુ, એમ.એસ.ડબલ્યુ કોલેજ મહેસાણા અને પ્રથમ સંસ્થા દ્વારા આયોજિત અસર અરલી યર 2019ના ડીસેમિનેશન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અસર અરલી 2019 અંગે પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા સમજૂતી અપાઇ હતી. જેમાં 4 વર્ષના 90.9% બાળકો એવા છે કે જે આંગણવાડીમાં નામાંકિત છે. ચાર વર્ષના 9.6 બાળકો બધા ઈમોશન ઓળખી શકે છે. મહેસાણામાં આઠ વર્ષના 42. ૮ ટકા બાળકો ઈમોશન ઓળખી શકે છે. સરકારી સ્કૂલોમાં છોકરીઓનું પ્રમાણ વધુ છે.જેમાં કેળવણી મંડળના પ્રમુખ રમણભાઈ ખમણ, સહમંત્રી મિલનભાઈ ચૌધરી, કેમ્પસ ડાયરેકટર શરદભાઈ વ્યાસ, કોલેજના આચાર્ય ડો ક્રાંતિબેન ત્રિવેદી મહિલા કોલેજના આચાર્ય સુરેશભાઈ ચૌધરી અસર રીઝનલ મેમ્બર ચિરાગભાઈ વ્યાસ-અભયભાઈ બારડ હાજર રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો