ગાડી નહીં આપતાં યુવકનું અપહરણ કરી મારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાડી નહીં આપતાં યુવકનું અપહરણ કરી મારી

મૂકી નાસી ગયા હતા. જેને બેભાન હાલતમાં મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. મારામારીમાં તેનો ડાબો હાથ ભાગી ગયો હતો, જ્યારે છરીથી શરીરના ભાગે ઇજા થઇ હતી.

મૌલિક પટેલની ફરિયાદ આધારે બહુચરાજી પોલીસે પ્રતાપનગરના ભગીરથ ઉર્ફે બાબુ ઉર્ફે ભગો રામદાસ પટેલ, અમરત રામદાસ પટેલ,કિશન ઉર્ફે જેન્ટો અમરતભાઇ પટેલ અને પંકજ ઉર્ફે શંકો રમેશભાઇ પટેલ તેમજ જોટાણાના મેમદપુરના હાર્દિક ભરતભાઇ પટેલ સામે રાયોટિંગ,મારામારી, અપહરણ સહિતની ફરિયાદ નોંધી પીએસઆઇ આર.આઇ.પરમારે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...