તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગરમી કે કોરોનાની અસર : મહેસાણા ST ડેપોમાં બપોરે લોકોની પાંખી હાજરી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય દિવસોમાં મુસાફરોથી હર્યાભર્યા રહેતા મહેસાણા એસટી ડેપો ગુરુવારે બપોરે મુસાફરોની પાંખી હાજરીથી સુનકાર ભાસતો હતો. કોરોના વાયરસના ડર વચ્ચે ગરમીની બેટિંગની અસર એસટીની આવક પર પડી રહી છે. મહેસાણા વિભાગના 11 ડેપોમાં છેલ્લા એક સપ્તાહથી દૈનિક આવકમાં રૂ.70 હજારનો ઘટાડો આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...