તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવસનું તાપમાન 31 ડિગ્રીથી ઉપર રહેતાં ગરમી અનુભવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | ઉ.ગુજરાતમાં રવિવારે વાદળછાયું વાતાવરણ સામાન્ય ઓછું થતાં દિવસ અને રાતનું તાપમાન ફરી એકવાર ઉંચકાયું હતું. જેને લઇ મહત્તમ તાપમાન 31.0 થી 31.9 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. બીજી બાજુ લઘુત્તમ તાપમાન 15.0 થી 17.2 ડિગ્રીની વચ્ચે નોંધાયું હતું. જોકે, હજુ 24 કલાક વાતાવરણની આ સ્થિતિ યથાવત રહેશે, ત્યારબાદ વાદળાં સાથે છુટાછવાયા ઝાપટાં થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોનું તાપમાન

શહેર મહત્તમ લઘુત્તમ

મહેસાણા 31.9 (+1.9) 15.0 (+1.0)

પાટણ 31.5 (+1.0) 16.8 (+1.3)

ડીસા 31.4 (+0.3) 17.2 (+1.3)

ઇડર 31.0 (+1.0) 15.7 (+1.7)

મોડાસા 31.6 (+2.4) 15.3 (+0.7)

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો