તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગણપત યુનિવર્સિટીને કોર્પોરેટ એકસીલન્સનો એવોર્ડ અપાયો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બ્રિટિશ ડેપ્યુટી હાઇકમિશન ગુજરાત અને ગણપત યુનિ.ના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ ફેઝ -2 યોજાયો હતો. જેમાં યુનિ.ના વિવિધ શાખાના 100થી વધુ ફેકલ્ટીએ ભાગ લીધો હતો. GTEP, UK દ્વારા ગુજરાતમાં એકમાત્ર ગણપત યુનિ.ને શ્રેષ્ઠ કોર્પોરેટ એકસીલન્સનો એવોર્ડ એનાયત કરાયો હતો.

ગ્લોબલ ટ્રેનિંગ એજ્યુકેશન પ્રોગ્રામ UKના સ્થાપક અને ડિરેક્ટર પ્રોફેસર શીતલ ભરવાડ અને એક્સપર્ટ ટ્રેનરોએ નિષ્ણાંત તરીકે સેવા આપી હતી. કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં GTEP UKના સ્થાપક પ્રો. શીતલ ભરવાડ અને ત્રણ એક્સપર્ટ ટ્રેનરો પ્રો. જુલી વિલ્સન, પ્રો.રચેલ વિઐરા અને પ્રો.ઈવલીન ક્રોનીકલએ ગણપત યુનિ.ના તાલીમાર્થીઓને 21મી સદીમાં શિક્ષણક્ષેત્રે વૈશ્વિક સ્તરે આવતા પરિવર્તનો, પ્રવૃતિઓ દ્વારા શીખવા- શીખવવાની વિવિધ રીતો વગેરેને તાલીમમાં આવરી લઈ અધ્યાપકોની ટીચિંગ સ્કીલ વધુ શાર્પ કરવા માહિતગાર કર્યા હતા.ે પ્રાધ્યાપકોને ઈન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું સર્ટિ. GTEP, UK દ્વારા એનાયત કરાયું હતું. ઉન્નત પટેલ અને અંગ્રેજી ભાષાના પ્રાધ્યાપકોએ કાર્યક્રમનું સંકલન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો