તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિજાપુરમાં જુગારધામ પર ગાંધીનગર વિજીલન્સનો દરોડો, 9 જુગારી ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગાંધીનગર વિજીલન્સે વિજાપુર ડિસ્ટ્રિક્ટ બેંકની પાછળ ગુરુવારે રેડ કરી રોકડ, બાઇક અને મોબાઇલ મળી કુલ રૂ.43,620 સાથે 9 જુગારીઓને ઝડપી લીધા હતા. જે અંગે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

વિજાપુરમાં ડિસ્ટ્રિક્ટ બેંકની પાછળ બહારથી માણસો બોલાવીને છાપરામાં જુગાર રમાડાતો હોવાની બાતમી આધારે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ આર.આર. સોલંકી સહિત સ્ટાફે રેડ કરી હતી. જેમાં પોલીસે રોકડ રૂ.8620, એક બાઇક અને પાંચ મોબાઇલ મળી કુલ રૂ.43,620ના મુદ્દામાલ સાથે 9 જુગારીને ઝડપી લીધા હતા. રેડને પગલે સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી.

રેડ દરમિયાન જુગાર રમતાં ઝડપાયેલા શકુનિ
1.ઐયુબમીયા હુસેનમીયા શેખ રહે. ગરીબનવાઝ સોસાયટી, શાકમાર્કેટની બાજુમાં વિજાપુર

2. સુલતાન અહેમદ ઇનાયતમીયા સૈયદ રહે.અભુજીનગર પ્લોટ નંબર 30, વિજાપુર

3. ભરતસિંહ જવાનસિંહ ઠાકોર રહે.દોશીવાડો, રામજીમંદિરની બાજુમાં વિજાપુર

4. મુનાફખાન દિલાવરખાન પઠાણ ઉર્ફે કાલુ રહે.હૈદરચોક, શાંથ બજાર, વિજાપુર

5.ફારુક અકબરભાઇ શેખ રહે.મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની પાછળ, વિજાપુર

6. સત્તાર કાસમભાઇ શેખ રહે. દોશીવાડા, મહાબીબીની ફળી, તા.વિજાપુર

7. સલીમહુસેન ગુલામહુસેન કુરેશી રહે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની સામે, વિજાપુર

8. બળદેવજી ધનાજી ઠાકોર રહે.જંત્રાલ, તા.વિજાપુર

9. મહંમદ હનીફ ઇર્શાદહુસેન શેખ રહે.ઉંડીશેરી કસ્બા, મહેસાણા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો