સતલાસણા આર્ટસ કોલેજમાં ગાંધી જીવન યાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | સતલાસણાની આર.એમ.પ્રજાપતિ આર્ટસ કોલેજ અને મહાદેવ દેસાઇ ગ્રામ સેના સંકુલના સંયુકત ઉપક્રમે મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિત્તે ગ્રામ જીવનયાત્રા યોજાઇ હતી.સમારંભના અધ્યક્ષ બચુભાઇ શાહ,ગઢવાડા પ્રજાપતિ સમાજ ભવનના પ્રમુખ મનુભાઇ પ્રજાપતિ હાજર રહ્યા હતા. સાદરાના સંયોજક ડો.કનૈયાલાલ નાયક તથા પ્રિ.ડો.જયેશ બારોટે ઉદબોધન કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...