તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતલાસણા કોલેજમાં ગાંધી ગ્રામ જીવન યાત્રા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : સાતાલાસણાની આર.એમ.પ્રજાપતિ આર્ટસ કોલેજ અને મહાદેવ દેસાઇ ગ્રામ સેના સંકુલના સંયુકત ઉપક્રમે મહાત્મા ગાંધીની 150મી જયંતી નિમિત્તે ગ્રામ જીવનયાત્રા તા.23થી 27 સપ્ટેમ્બર 2019 દરમિયાન યોજાઇ હતી.તા.23 સપ્ટેમ્બર2019ના રોજ ઉદઘાટન સમારંભ યોજાયો હતો. જેમાં સમારંભના અધ્યક્ષ બચુભાઇ શાહ,ગઢવાડા પ્રજાપતિ સમાજ ભવનના પ્રમુખ મનુભાઇ પ્રજાપતિ હાજર રહ્યા હતા. સંયોજક ડો.કનૈયાલાલ નાયક તથા પ્રિ.ડો.જયેશ બારોટે ઉદબોધન કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...