તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા મોઢેરા રોડ પર નમેલો વીજપોલ જોખમી હાલતમાં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરના મોઢેરા રોડ પર આવેલી શ્રીકૃપા સોસાયટી અને શિવશક્તિ ટીમ્બર માર્ટ સામે તાજેતરમાં અજાણ્યા વાહનની ટક્કર વાગતાં ડિવાઈડર પર રહેલો વીજપોલ સાવ નમી ગયો છે. જેનું સમારકામ નહીં કરાતાં આજે પણ વીજપોલ ઝુકેલી હાલતમાં અકસ્માતની રાહ જોતો ઊભો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો