તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડિસ્ટ્રિક્ટ બાર એસો. દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેસાણા : મહેસાણા ડીસ્ટ્રીકટ બાર એસોસિયેશનના દ્વારા નવ વર્ષથી કેબિન વાલા ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાતા આ વર્ષે ફાઈનલ મેચ બ્લ્યુ સ્ટાર ઇલેવન વિસનગર અને એન્જેલિના ઈલેવન કડી વચ્ચે ડી.એસ.પી. ગ્રાઉન્ડ ખાતે રમાઇ હતી. વિસનગરની બ્લ્યુ સ્ટાર ઇલેવન ચેમ્પિયન બની હતી. બ્લ્યુ સ્ટાર ના મેહુલ પટેલને મેન ઓફ ધ મેચ, પ્રતિક બારોટ ને બેસ્ટ બેસ્ટમેન અને ટુર્નામેન્ટ ઓફ ધ બોલર, સરફરાઝ પઠાણ ને બેસ્ટ બોલર, એન્જેલિના ઈલેવન ના પિનાકીન બારોટ ને મેન ઓફ ધ સીરીઝ અને ભૂગળ ઈલેવન કુણાલ ભવાયાને ટુર્નામેન્ટ ઓફ ધ બેસ્ટમેનના એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો