તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિરંગ મહેસાણા દ્વારા સ્કૂલબેગકીટનું વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શ્રીરંગ અવધૂત યુવા સંગઠન (અભિરંગ) મહેસાણા દ્વારા

દર વર્ષ ની જેમ આ વર્ષે પણ મહેસાણા જિલ્લાના ગામોની સ્કૂલોમાં 250 જેટલી સ્કૂલબેગ કીટનું વિતરણ જરૂરમંદ બાળકોને કરાયું હતું. સ્કૂલબેગ, ચોપડા, કંપાસ બોક્સ સહિતની અભ્યાસલક્ષી વસ્તુઓની કીટ વિતરણના સેવાકીય કાર્યને શાળા પરિવારે બિરદાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...