તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાર્વ.કન્યા વિદ્યાલય પ્રા.વિભાગ ઇનામ વિતરણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા : શહેરની સાર્વજનિક કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં વર્ષ 2019 20 નો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ,ધો.8ની દીકરીઓને શુભેચ્છા સમારોહ, SKV \\\"દર્પણ\\\" આ અંકનો વિમોચન કાર્યક્રમ યોજાયો. પ્રમુખ રમણભાઈ ખમાર,માનદમંત્રી દિલીપભાઈ,સહમંત્રી મિલનભાઈ તથા આમંત્રિત વાલીઓના હસ્તે તેજસ્વી છાત્રોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાઇ હતી.જેમાં દીકરીઓએ પ્રાર્થના,સ્વાગત ગીત, ભાવગીત રજૂ કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો