તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અભિરંગ શ્રી રંગ યુવા સંગઠન દ્વારા કપડાં વિતરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શ્રી રંગ અવધૂત મહારાજ (નારેશ્વર) પ્રેરીત અભિરંગ યુવા સંગઠન મહેસાણાના સ્વયંસેવકો દ્વારા \\\"પરસ્પર દેવો ભવ\\\" ના સૂત્ર સાથે મહેસાણા જિલ્લા આસપાસ સાબરમતી નદી કિનારે વસતા જરૂરિયાત મંદ 160 બાળકોને કપડાં, નાસ્તો તથા ચોપડાનું વિતરણ કરી તેમની સાથે આનંદ અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...